Call us: +91-02846-223555 | +91-9428079899

Welcome to Shree Bhavnagar Rojgar Vikas Co. Op. Credit Society

ગુજરાત રાજ્યના માનનીય નાણામંત્રી શ્રી સૌરભભાઈ પટેલના વરદ હસ્તે અને રાજ્ય પંચાયત મંત્રી શ્રી જયંતીભાઈ કવાડિયાની ઉપસ્થિતિમાં તા. ૧૫ / ૦૧ / ૨૦૧૫ ના રોજ ભાવનગર રોજગાર વિકાસ કો. ઓપ. ક્રેડીટ સોસાયટીની વેબસાઈટનું લોન્ચિંગ કરાયું.

નાના શહેર - નાના ગામોમાં સહકારી સરકારી ધોરણે નાના ઉદ્યોગ - દુકાનો અને હસ્તકલા - પશુપાલન ડેરી ઉદ્યોગ જેવા વ્યવસાયોનો વ્યાપ વધારી ગ્રામીણ રોજગારી ઉભી કરી ગામડાઓને ભાંગતા અટકાવવા સાથે સભાસદોને જીવનધોરણ ઊંચા લાવવા. શૈક્ષણિક સ્તર સુધારવાના સામુહિક પ્રયાસનો સોસાયટી સાથે જોડાયેલા તમામને લાભ.

સોસાયટી દ્વારા શરૂઆતથી જ કંપ્યુટરાઈઝ વહીવટ તંત્ર જેવું કે ઓનલાઈન સભાસદ બનવાની સુવિધા સભાસદોને કોઈ પણ શાખામાં પોતાના ખાતાની માહિતી મેળવવા - કોઈપણ શાખામાં નાણાંની લેવડ-દેવડ કરવા કોર બેન્કિંગ જેવી જ સુવિધાઓ આપવાની નેમ.

સોસાયટી ખાનગી બેંકો - રાષ્ટ્રીય કૃત બેંકો અન્ય મોટી સહકારી સંસ્થાઓના સહયોગથી આપણા વિસ્તાર , આપણા સભાસદોના કલ્યાણ માટે , આરોગ્યલક્ષી આવાસ - શિક્ષણ - સામુહિક ખરીદી વગેરે દ્વારા વધુમાં વધુ પ્રયાસો કરશે

આ સોસાયટી દ્વારા
- થાપણ
- નાની બચત
- સામુહિક ખરીદી દ્વારા સભાસદો માટે લાભાન્વિત યોજનાઓ
-વ્યવસાયિક ધિરાણ
- જાતજામીનગીરી પર ધિરાણ જેવી જનરલ બેન્કિંગ
- સોસાયટી જેવી સુવિધાઓ.

Welcome to Shree Bhavnagar Rojgar Vikas Co. Op. Credit Society

અમો ભાવનગર  જીલ્લાના ગ્રામીણ અને નાના શહેરોના લોકોને જોડતી કો. ઓપ. ક્રેડીટ સોસાયટી શરુ કરી છે , જેનો મુખ્ય હેતુ ગામડાઓમાં નાના - મોટા ઉદ્યોગો , કારખાનાઓ , દુકાનો વિગેરે શરુ કરાવી ગામડામાંથી રોજગારી હેતુ  શહેરોમાં ચાલ્યા જતા જનસમુહને તેમના ગામડાઓમાં જ રહી રોજગારી પ્રાપ્ત કરવા માટેની અનુકુળતા ઉભી કરવાનો છે.

નાના ગામડાઓમાં શિક્ષિત , ઉદ્યમી કે ભલે કોઈ વિષયના વિશારદ ન હોય પરંતુ  તેમની આવડત , મહેનત  અને તેમનામાં રહેલી કુશળતાનો વ્યવસાયિક ઉપયોગ કરવાની  આર્થીક ક્ષમતા ન હોવાથી તેમનો પોતાનો કે તેમના  ગામડાઓનો  વિકાસ રૂંધાય છે.

સામાન્ય એવા નાની દુકાનો , ડેરી , કારખાના વગેરે ઉભા કરવાની 25 , 50 હઝાર કે લાખ રૂપિયાની વ્યવસ્થા ન હોવાના કારણે આવા કુશળ લોકોને ગામડા છોડી શહેરોમાં બીજાને ત્યાં કામ કરવા જવું પડે છે અને તેના લીધે તેમની આવડત થી પોતાના ઉપરાંત બીજા બે ચાર લોકોને તેમના દ્વારા રોજી મળવાની સંભાવના પર બ્રેક લાગી જાય છે અને સાથે સાથે જે તે ગામને પણ આવા પ્રકારની સુવિધા મળી શકતી નથી. ...
Read More

Why customers choose us

  • આ સોસાયટી દ્વારા થાપણ - નાની બચત - સામુહિક ખરીદી દ્વારા સભાસદો માટે લાભાન્વિત યોજનાઓ -વ્યવસાયિક ધિરાણ - જાતજામીનગીરી પર ધિરાણ જેવી જનરલ બેન્કિંગ - સોસાયટી જેવી સુવિધાઓ
  • નાના શહેર - નાના ગામોમાં સહકારી - સરકારી ધોરણે નાના ઉદ્યોગ - દુકાનો અને હસ્તકલા - પશુપાલન ડેરી ઉદ્યોગ જેવા વ્યવસાયોનો વ્યાપ વધારી - ગ્રામીણ રોજગારી ઉભી કરી ગામડાઓને ભાંગતા અટકાવવા સાથે સભાસદોને જીવનધોરણ ઊંચા લાવવા -શૈક્ષણિક સ્તર સુધારવાના સામુહિક પ્રયાસનો સોસાયટી સાથે જોડાયેલા તમામને લાભ
  • સોસાયટી દ્વારા શરૂઆતથી જ કંપ્યુટરાઈઝ વહીવટ તંત્ર જેવું કે ઓનલાઈન સભાસદ બનવાની સુવિધા સભાસદોને કોઈ પણ શાખામાં પોતાના ખાતાની માહિતી મેળવવા - કોઈપણ શાખામાં નાણાંની લેવડ-દેવડ કરવા કોર બેન્કિંગ જેવી જ સુવિધાઓ આપવાની નેમ
  • સોસાયટી ખાનગી બેંકો - રાષ્ટ્રીય કૃત બેંકો અન્ય મોટી સહકારી સંસ્થાઓના સહયોગથી આપણા વિસ્તાર , આપણા સભાસદોના કલ્યાણ માટે , આરોગ્યલક્ષી આવાસ - શિક્ષણ - સામુહિક ખરીદી વગેરે દ્વારા વધુમાં વધુ પ્રયાસો કરશે
  • સભાસદો દ્વારા ઉભું થયેલું શેરભંડોળ - થાપણ કે અન્ય રોકાણોનું સારામાં સારું વળતર મળે તે માટે કરકસરયુક્ત અને પારદર્શક વહીવટ
  • સોસાયટી દ્વારા સીધાજ નાના કે મોટા ઉદ્યોગ ની સ્થાપના કરી તેનું સંચાલન સભાસદો દ્વારા જ થાય અને સભાસદોને જ તેમાંથી રોજગારી મળે તેવા યુનિટો સ્થાપી - નાણાનું યોગ્ય રોકાણ અને યોગ્ય વળતર જે કોઈપણ બેંક - મંડળી - સોસાયટી માટે પ્રથમ આવશ્યકતા છે તેની વિશેષ કાળજી
  • સભાસદોને સારું ડીવીડંડ - શેરનું ઉચ્ચ મૂલ્યાંકન - સામુહિક વીમા - સામુહિક આરોગ્યલક્ષી સેવાઓ , ઉપરાંત અનેક પ્રકારની યોજનાઓને લાભ તો ખરોજ
  • Read More

Chairmain's Message

માત્ર આદર્શની વાતો જાહેરમાં ઠાલ્વાતી હૈયાવરાળ ક્ષણિક આવેગોથી દુનિયા પલટવાની વાતો માત્ર થી શું  વિકાસ શક્ય છે ? શું માત્ર સરકાર કે લાગણીશીલ લોકોના દાનોથી વિકાસ શક્ય છે ? કદાચ થોડા ઘણા અંશે. આભાસો ઉભા કરી શકાય પણ સવા સો કરોડ ની જનસંખ્યા વાળા  આ દેશમાં જો પ્રાચીન પદ્ધત્તીઓ એકમેક સથવારે  સૌના વિકાસ સૌની સમૃદ્ધિ ની  વાત ને  ન વળગીને સાચ્ચા અર્થમાં સહકારી ક્ષેત્રને ન મૂલવીએ , ગામડાઓ ભાંગતા અટકાવવા જોઈએ ગામ - રાજ્ય દેશનો વિકાસ થવો જોઈએ સામાજિક શૈક્ષણિક ઔદ્યોગિક વિકાસ વગર સામાન્ય માણસનું જીવન ધોરણ ઊંચું ન આવી શકે - આવી વાતો માત્ર કથા - ભાષણ કે સલાહોમાં જ રાચે. વાસ્તવિક જીવનમાં આ વાતનું કોઈ જ વજૂદ ન રહે આ બાબતને ધ્યાનમાં રાખી ભાવનગર જીલ્લામાં ખુબ...

- નાનું ભાઈ ડાખરા

Read More

Loan

Rs. 1 to 50,000 at 18% unsecured loan   Rs. 5,00,000 in limit at 18% Mortgage on gol

Interest Rates

  Interest RatesNormalSenior Citizen 30 days to 90 days5.5%5.5% 91 days t

Latest News

Website Launch

ગુજરાત રાજ્યના માનનીય નાણામંત્રી શ્રી સૌરભભાઈ પટેલના વરદ હસ્તે અને રાજ્ય પ

Read more

Go to top of page